માહિતી આપવાની મોટર વાહન માલિકની ફરજ - કલમ:૧૩૩

માહિતી આપવાની મોટર વાહન માલિકની ફરજ

જેના ડ્રાઇવર કે કંડકટર ઉપર આ અધિનિયમ મુજબ કોઇ ગુનો કયૅાનો આરોપ હોય તે મોટર વાહનના માલિકે રાજય સરકારે આ અથૅ અધીકાર આપેલ કોઇ પોલીસ અધિકારી માગે ત્યારે તે ડ્રાઇવર કે કંડકટરના નામ અને સરનામું તથા તેના લાઇસન્સ સબંધમાં પોતાની પાસે હોય અથવા વાજબી પ્રયત્ન કર્યં પોતે મેળવી શકે તેમ હોય તે તમામ માહિતી આપવી જોઇશે.