અકસ્માત થયેલ વાહનની તપાસ
મોટર વાહનને કોઇ અકસ્માત થાય ત્યારે આ અથૅ રાજય સરકારે અધિકાર આપેલ કોઇ વ્યકિત માંટવામાં આવે તો પોતાનો અધિકારપત્ર બતાવીને તે વાહન તપાસી શકશે અને તે હેતુ માટે જે જગામાં તે વાહન હોય તે ગામાં વાજબી સમયે દાખલ થઇ શકે તથા તપાસ માટે તે વાહન ત્યાંથી ખસેડી શકશે. પરંતુ આવી રીતે વાહન જે સ્થળે લઇ જવામાં આવ્યું હોય તે (વાહનના માલિકને અથવા વાહનના હવાલા ધરાવતા વ્યકિતને ૨૪ કલાકમાં ઔપચારિકતા પૂરી થયા બાદ પરત કરવામાં આવશે.
Copyright©2023 - HelpLaw