
અકસ્માત લગતી વિગતો પૂરી પાડવા બાબત
પોલીસ અધિકારી તપાસ દરમ્યાન અકસ્માત માહિતી રીપોટૅ
દાવા ટ્રીબ્યુનલે અને તેવી અન્ય એજન્સીએ નિર્દિષ્ટ કરેલ હોય તેવા નમૂનામાં અને રીતે તેવા સમયગાળામાં અને તેવી વિગતો ધરાવતા રીપોટૅ કરવામાં આવેલા દાવાની પતાવટ માટે સરળતા કરી આપવા માટે તૈયાર કરશે. (( નોંધ:- સન ૨૦૧૯નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ કલમ ૧૫૯ નવેસરથી મૂકવામાં આવેલ છે. અમલ તા-૦૯/૦૮/૨૦૧૯))
Copyright©2023 - HelpLaw