રાજ્ય સેવકે કરેલા અથવા તેમની સાથે સંબંધિત ગુના નોંઘ - કલમ- 169

કલમ- ૧૬૯

રાજ્ય સેવક ગેરકાયદેસર રીતે મિલકતની હરાજીમાં માંગણી કરે ૨ વર્ષ સુધીની સાદી કેદની અથવા બંને પ્રકારની શિક્ષા થશે.