કોઇ દાવો મંજૂર કરવામાં આવે ત્યારે વ્યાજ અપાવવા બાબત. - કલમ:૧૭૧

કોઇ દાવો મંજૂર કરવામાં આવે ત્યારે વ્યાજ અપાવવા બાબત.

કોઇ કલેઇમ ટ્રીબ્યુનલ આ અધિનિયમ હેઠળ કરેલો વળતર માટેનો દાવો મંજૂર કરે ત્યારે તે ટ્રીબ્યુનલ આદેશ આપી શકશે કે વળતરની રકમ ઉપરાંત આ અથૅ તે નિર્દિષ્ટ કરે તે દાવો કાયૅ ની તારીખથી વહેલી ન હોય તેવી તારીખથી અને તે દરે સાદું વ્યાજ પણ ચૂકવવુ જોઇશે.