
વીમો ઉતારનાર પાસેથી જમીન મહેસૂલની બાકી તરીકે નાણાની વસૂલાત
ચુકાદા હેઠળ કોઇ વ્યકિત પાસેથી કોઇ નાણા લેણા હોય તો કલેઇમ્સ ટ્રિબ્યુનલ તે નાણા મેળવવાને હકદાર વ્યકિતએ કરેલ અરજી ઉપરથી તે રકમ માટે કલેકટરને સંબોધીને એક પ્રમાણપત્ર કાઢી શકશે અને કલેકટરે તે રક જમીન મહેસૂલની બાકીની જેમ વસૂલ કરવા માટે પગલાં લેવા જોઇશે
Copyright©2023 - HelpLaw