
રાજય સરકારની નિયમો કરવાની સતા
રાજય સરકાર કલમો ૧૬૫થી ૧૭૪ની જોગવાઇઓનો અમલ કરવા માટે નિયમો કરી શકશે અને ખાસ કરીને તેવા નિયમોથી નીચેની તમામ કે કોઇ બાબત માટે જોગવાઇ કરી શકાશે
(એ) વળતર માટેના દાવા માટેની અરજીનો નમૂનો અને તેમા જણાવવાની વિગતો અને તે અરજીઓ માટે આપવાની હોય તે ફી (બી) આ પ્રકરણ હેઠળ કલેઇમની ટ્રિબ્યુનલે અનુસરવાની તપાસની કાયૅરીતિ
(સી) કલેઇમ ટ્રિબ્યુનલના ચુકાદા ઉપર કરવાની અપીલનો નમૂનો અને તેની રીત અને તે માટે ભરવાની (હોય તે) ફી અને (ઇ) ઠરાવવાની કે ઠરાવી શકાય તે બીજી કોઇ બાબત.
Copyright©2023 - HelpLaw