રાજ્ય સેવકે કરેલા અથવા તેમની સાથે સંબંધિત ગુના નોંઘ - કલમ- 170

કલમ- ૧૭૦

રાજ્ય સેવકનું ખોટું નામ ધારણ કરવા બાબત પોતે જે હોદ્દા પર ન હોય તે હોદાનો ઢોંગ કરે અથવા હોદ્દા પર હોય તે વ્યક્તિનું નામ ધારણ કરે ૨ વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને.