ગુનાઓની શિક્ષા માટે સામાન્ય જોગવાઇ
આ અધિનિયમની અથવા તે હેઠળ કરેલા કોઇ નિયમ વિનિમય અથવા જાહેરનામાની કોઇ જોગવાઇનું ઉલ્લંઘન કરનાર જો તે ગુના માટે કોઇ શિક્ષા ઠરાવી ન હોય તો ((પ્રથમ ગુના માટે પાંચસો રૂપિયા )) સુધીના દંડની શિક્ષાને પાત્ર થશે (( બીજા અથવા ત્યાર પછીના ગુના માટે પંદરસો રૂપિયા )) સુધીના દંડની શિક્ષાને પાત્ર થશે.
(( નોંધઃ- સન ૨૦૧૯નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ કલમ ૧૭૭ માં રૂ.૧૦૦/- ની જગ્યાએ રૂ.૫૦૦/- અને રૂ.૩૦૦/- ની જગ્યાએ રૂ.૧૫૦૦/- મુકવામાં આવેલ છે. અમલ તા-૦૯/૦૮/૨૦૧૯))
Copyright©2023 - HelpLaw