કલમ ૧૧૮ હેઠળના નિયમોનાના ઉલ્લંઘન માટેનો દંડ
જે કોઇ કલમ ૧૧૮ હેઠળ બનાવાયેલા નિયમોનુ ઉલ્લંઘન કરશે તે રૂપિયા પાંચસોથી ઓછો નહી પરંતુ રૂપિયા એક હજાર સુધી વધી શકે તેવા દંડની શિક્ષાને પાત્ર ઠરશે. (( નોંધઃ- સન ૨૦૧૯નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ કલમ ૧૭૭એ ઉમેરવામાં આવેલ છે. અમલ તા-૦૯/૦૮/૨૦૧૯))
Copyright©2023 - HelpLaw