કલમ ૬૨ એ ના ઉલ્લંઘન માટેની શિક્ષા - કલમ:૧૮૨બી

કલમ ૬૨ એ ના ઉલ્લંઘન માટેની શિક્ષા

જે કોઇપણ કલમ ૬૨ એ ની જોગવાઇઓનું ઉલ્લંઘન કરશે તે પાંચ હજાર રૂપિયાથી ઓછી નહિ પરંતુ દસ હજાર રૂપીયા સુધી વધી શકે તેવા દંડની શિક્ષાને પાત્ર ઠરશે. (( નોંધઃ- સન ૨૦૧૯નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ કલમ ૧૮૨-બી નવેસરથી મૂકવામાં આવેલ છે. અમલ તા-૦૯/૦૮/૨૦૧૯))