કલમ- ૧૭૧
રાજ્ય સેવક પહેરતો હોય તેવો પોશાક કપટી ઈરાદાથી પહેરવો.૩ માસ સુધીની બે માંથી કોઈ એક પ્રકારની કેદ અથવા રૂપિયા ૨૦૦ સુધીનો દંડ અથવા બંને.
Copyright©2023 - HelpLaw
Terms & Conditions
/
Privacy Policy