કેટલાક ગુનાઓના દુપ્રેરણ (મદદગારી) માટે શિક્ષા. - કલમ:૧૮૮

કેટલાક ગુનાઓના દુપ્રેરણ (મદદગારી) માટે શિક્ષા.

કલમ ૧૮૪ કલમ ૧૮૫ કે કલમ ૧૮૬ હેઠળનો કોઇ ગુનો કરવામાં દુપ્રેરણ કરનાર તે ગુના માટે ઠરાવેલી શિક્ષાને પાત્ર થશે.