ચુંટણીઓ સંબંધી ગુનાઓ - કલમ- 171(A)

કલમ- ૧૭૧(એ)

ચુંટણી વિષયક હક્કની વ્યાખ્યા જેને ઉમેદવારી પત્ર ભરવાનો કે પાછા ખેંચવાનો,તથા મત આપવાનો કે નહિ આપવાનો અધિકાર હોય તે ચુંટણી વિષયક હક ગણાશે.