ચુંટણીઓ સંબંધી ગુનાઓ - કલમ- 171(B)

કલમ- ૧૭૧(બી)

ચુંટણી સંબંધી લાંચ કોઈ ચુંટણી વિષયક હક વાપરવા કે ન વાપરવા,પ્રેરવા માટે કઈ બદલો આપે અથવા આપવાની કોશિશ કરે તો તેમણે ચુંટણી સંબંધી લાંચ આપી કહેવાય.કોઈ પક્ષનો એજન્ડા લાંચ ગણાશે નહિ.