
દંડની પુનઃવિચારણા (રીવીઝન)
આ અધિનિયમમાં કરેલ જોગવાઇ મુજબનો દંડ અસ્તિત્વમાં રહેલ દંડના મૂલ્યના દસ ટકાથી વધુ ન હોય તેટલી રકમ સુધી મોટર વાહન (સુધારો) અધિનિયમ ૨૦૧૯ના અમલમાં આવ્યાની તારીખથી દર વષૅની એપ્રિલ મહિનાની પહેલી તારીખે વાર્ષિક રીતે
વધારી શકાય. (( નોંધઃ- સન ૨૦૧૯નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ નવી કલમ ૧૯૯-બી ઉમેરવામાં આવેલ છે. અમલ તા-૦૯/૦૮/૨૦૧૯))
Copyright©2023 - HelpLaw