ચુંટણીઓ સંબંધી ગુનાઓ - કલમ- 171(C)

કલમ- ૧૭૧(સી)

ચુંટણીમાં ગેર વ્યાજબી લાગવગ વાપરવી,અધિકારી કે પદાધિકારી ચુંટણી સમયે તેના હોદ્દાનો દુરઉપયોગ કરે તો તેમણે ગેર-વ્યાજબી લાગવગ વાપરી કહેવાય.