લેબોરેટરી ટેસ્ટ. - કલમ:૨૦૪

લેબોરેટરી ટેસ્ટ.

(૧) કલમ ૨૦૩ હેઠળ ધરપકડ કરેલ વ્યકિત પોલીસ સ્ટેશનમાં હોય તે દરમ્યાન આવા પોલીસ અધિકારી રજૂ કરે તેવા રજિસ્ટર તબીબી વ્યવસાયીને લેબોરેટરી ટેસ્ટ માટે પોનાના લોહીનો નમૂનો આપવાનુ પોલીસ અધિકારી જો નીચે પ્રમાણે હોય તો ફરમાવી શકશે.

(એ) પોલીસ અધિકારીને એવુ લાગે કે એવી વ્યકિતના સબંધમાં જે રીતે શ્વાસ કસોટી કરવામાં આવી હોય તે યુકિત આવી વ્યકિતના લોહીમાં આલ્કોહોલ હોવાનુ જણાવે તો અથવા

(બી) આવી વ્યકિતને શ્વાસ કસોટી માટે રજૂ કરવાની તક આપી હોય ત્યારે એમ કરવાની ના પાડે રજૂ ન કરે અથવા રજૂ કરવાનુ રહેવા દે તો પરંતુ એવો નમૂનો આપવાનુ ફરમાવેલ વ્યકિત સ્ત્રી હોય અને આવા પોલીસ

અધિકારીએ જેની સમક્ષ રજૂ કરેલ હોય તે નોંધાયેલ તબીબી વ્યવસાયી પુરૂષ તબીબી

વ્યવસાયી હોય ત્યારે નમૂનો સ્ત્રીની હાજરમાં પછી તે તબીબી વ્યવાસાયી હોય કે ન હોય તો પણ લેવો જોઇશે. (૨) અંદરના દદી તરીકે હોસ્પીટલમાં હોય તે દરમ્યાન કોઇ વ્યકિતને સોપિટલમાં લેબોરેટરી ટેસ્ટ માટે તેના લોહીના નમૂનો આપવાનુ જો નીચે પ્રમાણે હોય તો પોલીસ અધિકારી ફરમાવી શકશે

(એ) પોલીસ અધિકારીને એવું જણાય કે એવી વ્યક્તિના શ્વાસની સબંધમાં જે રીતે કસોટી કરવામાં આવી હોય તે યુકિત આવી વ્યકિતના લોહીમાં આલ્કોહોલ હોવાનુ જણાવે છે તો અથવા

(બી) હોરપીટલમાં કે બીજે સ્થળે કાસકોટી શ્વાસનો નમૂનો આપવાનું ફરમાવ્યું હોય તેવી વ્યકિત તેમ કરવાની ના પાડે કરવા ન દે અથવા કરે નહિ અને પોલીસ અધિકારીને તેના લોહીમાં આલ્કોહોલ હોવાની શંકાનુ વાજબી કારણ હોય તો પરંતુ કોઇ વ્યકિતને આ કલમ હેઠળ લેબોરેટરી ટેસ્ટ માટે પોતાના લોહીનો નમૂનો આપવાનુ ફરમાવ્યુ હોય તેવા તેના કેસના તરતનો ચાજૅ ધરાવતા નોંધાયેલ તબીબી વ્યવસાયીને તે આપવનુ અથવા આપવાનુ ફરમાવવુ તેવુ ફરમાવવાની દરખાસ્ત પ્રથમ જણાવી ન હોય અથવા દર્દીના યોગ્ય સંભાળ અથવા સારવારને પ્રતિકૂળ ગણાશે તેવા કારણે એવા નમૂના આપવામાં વાંધો હોય તો તે વ્યક્તિને તેમ કરવાનુ કમાવી શકો િ

(૩) આ કલમ હેઠળ કરેલ લેબોરેટરી ટેસ્ટના પરિણામો પુરાવામાં ગ્રાહય ગણાશે. સ્પષ્ટીકરણઃ- આ કલમના હેતુઓ માટે લેબોરેટરી ટેસ્ટ એટલે કેન્દ્ર સરકારે અથવા રાજય સરકારે સ્થાપેલ નિભાવેલ અથવા માન્ય કરેલ લેબોરેટરમાં લોહીના નમુનાનુ પૂણ