વાહન ચલાવવાની અયોગ્યતા સંબંધી અનુમાન. - કલમ:૨૦૫

વાહન ચલાવવાની અયોગ્યતા સંબંધી અનુમાન.

કલમ ૧૮૫ હેઠળ શિક્ષાપાત્ર ગુના માટેની કોઇપણ કાયૅવાહીમાં એવુ સાબિત કરેલ હોય કે આરોપીને કોઇપણ સમયે તેમ કરવાની પોલીસ અધિકારીએ વિનંતી કરી હોય ત્યારે શ્ર્વાસ કસોટી માટે તેના શ્વાસનો નમૂનો અથવા લેબોરેટરી ટેસ્ટ માટે તેના લોહીનો નમૂનો લેવાની સંમતિનો ઇન્કાર કર્યું છે કાયૅલોપ કર્યો છે અથવા ।। કરેલ નથી તો તેનો ઇન્કાર કાયૅલોપ અથવા કસૂર તેના માટે કોઇ વાજબી કારણ દૉવેલ હોય તે સિવાય ફરિયાદી વતી આપેલ કોઇ પુરાવાના સમથૅનમાં અથવા તે સમયે તેની સ્થિતિના સંદર્ભમાં તેના બચાવ પક્ષ વતી આપેલ કોઇ પુરાવાનુ ખંડન કરતા સંજોગો હોવાનુ માની લેવામાં આવશે.