
અમલીકરણ કરનાર સતાધિકારીએ કરેલા ગુના માટેનો દંડ
આ અધિનિયમની જોગવાઇઓનો અમલ કરવા માટેની સતા ધરાવનાર કોઇપણ સતા અધીકારી જો આ અધિનિયમ હેઠળનો કોઇ ગુનો આવા સતાધિકારી કરે તો તે તેવા ગુના માટે આ અધિનિયમ હેઠળ ઠરાવાયેલ દંડની રકમ કરતા બમણો દંડ ભરવા માટે જવાબદાર રહેશે. (( નોંધ:- સન ૨૦૧૯નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ નવી કલમ ૨૧૦-બીનો ઉમેરવામાં આવેલ છે. તા-૦૯/૦૮/૨૦૧૯))
Copyright©2023 - HelpLaw