ચુંટણીઓ સંબંધી ગુનાઓ - કલમ- 171(D)

કલમ- ૧૭૧(ડી)

ચુંટણીમાં ખોટું નામ ધારણ કરવા બાબત કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિના નામેં મત આપે,અથવા મૃત વ્યક્તિના નામનો મત આપવો,અથવા બીજી વખત મત આપવાનો પ્રયત્ન કરવો તે તેમણે ખોટું નામ ધારણ કર્યું કહેવાય.