
કેન્દ્ર સરકારની નિયમો બનાવવાની સતા
કેન્દ્ર સરકાર નીચે મુજબની બાબતોમાં નિયમો ઘડી શકશે. (એ) નેશનલ હાઇવેની આકૃતિ બાંધકામ અને જાળવણી ધોરણો માટે
(બી) કલમ ૧૯૮-એની પેટા કલમ (૩) હેઠળ અદાલત દ્રારા ધ્યાને લેવામાં આવે તેવા અન્ય પરિબળો માટે (સી) કેન્દ્ર સરકારે નિયત કરેલ હોય અથવા કરવાની થતી હોય તેવી અન્ય બાબત
(( નોંધઃ- સન ૨૦૧૯નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ નવી કલમ ૨૧૦-સીનો ઉમેરવામાં આવેલ છે. તા-૦૯/૦૮/૨૦૧૯))
Copyright©2023 - HelpLaw