રાજય સરકારની નિયમો બનાવવાની સતા - કલમ:૨૧૦(ડી)

રાજય સરકારની નિયમો બનાવવાની સતા

રાજય સરકાર નેશનલ હાઇવે સિવાયના માગૅ માટે આકૃતિ બાંધકામ તથા જાળવણી ધોરણો અંગે અને રાજય સરકાર દ્રારા નિયત કરેલ હોય અથવા કરવાની થતી હોય તેવી અન્ય બાબત માટે નિયમો ઘડી શકશે. (( નોંધઃ- સન ૨૦૧૯નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ નવી કલમ ૨૧૦-ડીનો ઉમેરવામાં આવેલ છે. તા-૦૯/૦૮/૨૦૧૯))