કેન્દ્ર સરકાર અને રાજય સરકારની સતા સોંપણીની સતાઓ
(એ) આ અધિનિયમમાં આપેલા અન્ય કશુ પણ ધ્યાને લીધા વગર કેન્દ્ર સરકારને તેને આ અધિનિયમોથી સોંપવામાં આવલી સતાઓ અથવા કાયૅ ને કોઇ વ્યકિત અથવા વ્યકિતઓના જૂથને સોંપી શકશે અને આ રીતે અધિકૃત કરાયેલી વ્યકિત અથવા વ્યકિતઓનું જૂથ આ અધિનિયમ હેઠળની તેની કોઇ સતાઓ કાયૅ અને ફરજો બજાવશે.
(બી) આ અધિનિયમમાં આપેલા અન્ય કશુ પણ ધ્યાને લીધા વગર રાજય સરકાર તેને આ અધિનિયમથી તેને અપાયેલી સતાઓ અથવા કાયૅ ને કોઇ વ્યકિત અથવા વ્યકિતઓના જૂથને સોંપી શકશે અને આ રીતે અધિકૃત ઠરાયેલી વ્યકિત અથવા વ્યકિતઓનું જૂથ આ અધિનિયમ હેઠળની તેની કોઇ સતાઓ કાયૅ અને ફરજો બજાવશે. (( નોંધઃ- સન ૨૦૧૯નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ નવી કલમ ૨૧૫-એ ઉમેરવામાં આવેલ છે. અમલ તા-૦૯/૦૮/૨૦૧૯))
Copyright©2023 - HelpLaw