
મોટર વાહન અધિનિયમ ૧૯૩૯ હેઠળ માન્ય રજિસ્ટ્રેશન (નોંધણી) અને ડ્રાઇવીંગ લાયસન્સ પરમીટોને તાજી કરવા બાબત
મોટર વાહન અધિનિયમ ૧૯૩૯ના કાયદાની કલમમાં જેમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કલમ ૨૧૭ની પેટા કલમ (૧) થી જેમને રદ કરવામાં આવ્યો છે તેમને ધ્યાનમાં લીધા વગર યોગ્યતાનું કોઇ પ્રમાણપત્ર અથવા વાહનની નોંધણી અથવા લાયસન્સ અથવા નહી કરવામાં આવેલ કે કાઢવામાં આવેલ પરમીટો આ કાયદા હેઠળ તાજી કરવામાં આવશે.
Copyright©2023 - HelpLaw