નવીનીકરણ પ્રોત્સાહન - કલમ:૨(બી)

નવીનીકરણ પ્રોત્સાહન

આ અધિનિયમમમાં અને કેન્દ્ર સરકારે નિર્દિષ્ટ કરેલી હોય તેવી શરતોથી કાંઇપણ જણાવાયેલ હોય તેમ છતા વાહન એન્જીનિયરીંગ સામાન્યપણે યાંત્રિક પણે કોઇપણ ઊર્જ સ્તોત્ર (પેટ્રોલ વરાળ વીજળી અથવા) અન્ય દ્રારા ચાલતુ વાહન અને પરીવહનના ક્ષેત્રમાં નવીનીકરણ સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર ચોકકસ પ્રકારના યાંત્રીકપણે બનાવેલા વાહનનો આ અધિનિયમની જોગવાઇઓથી અપવાદિત કરી શકશે.

((નોંધઃ- સન ૨૦૧૯ નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ કલમ -૨-એ પછી ૨-બી ઉમેરવામાં આવેલ છે અમલ તા-૦૯/૦૮/૨૦૧૯))