ચુંટણીઓ સંબંધી ગુનાઓ - કલમ- 171(F)

કલમ- ૧૭૧(એફ)

ચુંટણીમાં ગેર-વ્યાજબી લાગવગ વાપરવી કે ખોટું નામ ધારણ કરવું ૧ વર્ષની કેદની અથવા દંડની અથવા બંને.