રાષ્ટ્રીય પરિવહન નીતિ - કલમ:૬૬(એ)

રાષ્ટ્રીય પરિવહન નીતિ

કેન્દ્ર સરકાર રાજયની સરકારો અને અન્ય એજન્સીઓના પરામશૅમાં આ અધિનિયમ ના ઉદ્દેશ્યો સાથે સુસંગત હોય તેવી રાષ્ટ્રીય પરિવહન નીતિને વિકાસવાશે મુલવણી કરવા માટે

(૧) પરિવહન એકમોએ કામગીરી કરવાની થતી હોય તેમાં મુસાફરો અને માલ પરિવર્તન માટેના આંતરમાળખાનું આયોજન ઢાંચો સ્થાપવા માટે

(૨) બધી જ પ્રકારના માર્ગ પરિવહન સાધનોના મધ્યમ અને ટૂંકાગાળાના આયોજન ઢાંચાની સ્થાપના સમગ્ર ભારતમાં પરિવહન વિકાસ સુધારણાના વિસ્તારોની ઓળખ રેલવે હવાઇ પરિવહન તેમજ સ્થાનિક અને રાજય સ્તરના આયોજન જમીન ધોરણ અને નિયમનકારી સતાઓ અને એજનસીઓના પરામશૅમાં વિવિધ લક્ષી નમૂનારૂપ પરિવહન પધ્ધતિના વિકાસ માટે કરશે.

(૩) પરમીટો અને સ્કીમોની મંજુરી માટેના ઢાંચાની સ્થાપના કરશે. (૪) વતૅમાન અને વ્યાધિ પડકારોને પહોચી વળવા માટેની પરિવહન પધ્ધતિની રણનીતિઓની ઓળખ કરશે અને અગ્રીમતાઓ કરાવશે. (૫) પ્રવર્તમાન અને ભવિષ્યના પડકારોને પહોંચી વળવા માટે વ્યુહાત્મક નીતિઓની ઓળખ કરશે અને અગ્રીમતાઓ કરાવશે.

(૬) મધ્યમ અને ટુંકાગાળાની રણનીતિના નિર્દેશો સીમાઓ અને પગલાઓ માટે જોગવાઇ કરશે.

(૭) માલ અથવા પશુધન અથવા મુસાફરોના પરિવહન અને સ્તોત્રોના સારા ઉપયોગ માટે હરીફાઇ નવીય પૂર્ણતા ક્ષમતામાં કાર્યક્ષમતાને પ્રોત્સાહિત કરશે. વધારો અને અવરોધ વિહિન પરિવહન અને ઉતમ

(૮) જાહેર જનતાનું હિત સુરક્ષિત કરો અને પરિવહન ક્ષેત્રમાં ખાનગી સહભાગિતા અને જાહેર ખાનગી ભાગીદારીને વધારવા માટે સામાન્યતાને પ્રોત્સાહિત કરશે.

(૯) રાષ્ટ્રીય પરીવહન નીતિથી પડકારવાના થતા પડકારોની ઓળખ કરશે.

(૧૦) રાષ્ટ્રીય પરિવહન નીતિથી પડકારવાના થતા પડકારોની ઓળખ કરશે (૧૧) કેન્દ્ર સરકારને સંબંધિત લાવે તેવી અન્ય બાબતોનો ઉકેલ સૂચવશે. (( નોંધઃ- સન ૨૦૧૯નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ કલમ ૬૬ પછી (૬૬-એ) નવીકલમ ઉમેરવામાં આવેલ છે. અમલ તા-૦૯/૦૮/૨૦૧૯ ))