યોજના હેઠળ પરમીટ અથવા લાયસન્સ ધરાવવા અથવા તે માટેની અરજી કરવા માટે કોઇ બાધ નહિ
આ અધિનિયમ હેઠળ પરવાનો ધરાવતો કોઇપણ વ્યકિતએ (એ) કલમ-૬૭ની પેટા કલમ (૩) અથવા કલમ-૮૯એની પેટા કલમ (૧) હેઠળની સ્કીમ હેઠળ લાયસન્સ માટે આવી પરમીટ ધરાવવાના કારણે ગેરલાયકાત અને
(બી) આ અધિનિયમ હેઠળની કોઇ સ્કીમ હેઠળ લાયસન્સ કાઢી આપવાથી આવી પરમીટ રદ કરાવવાની જરૂરીયાત (( નોંધઃ- સન ૨૦૧૯નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ કલમ ૬૬ પછી (૬૬-બી) નવી કલમ ઉમેરવામાં આવેલ છે. અમલ તા-૦૯/૦૮/૨૦૧૯))
Copyright©2023 - HelpLaw