ટૂંકી સંજ્ઞા અને વ્યાપ્તિ અને આરંભ - કલમ:૧

ટૂંકી સંજ્ઞા અને વ્યાપ્તિ અને આરંભ

(૧) આ અધિનિયમ ખાણ અને ખનીજ (વિકાસ અને નિયમન) અધિનિયમ ૧૯૫૭ કહેવાશે. (૨) તે સમગ્ર ભારતમાં લાગુ પડશે. (૩) કેન્દ્ર સરકાર સરકારી ગેઝેટમાં નોટિફિકેશનથી જે તારીખથી નિમણૂંક કરે કે તે તારીખથી અમલમાં આવશે.