સંઘના અંકુશમાં લાવવાની તાકીદ ઊભી થતાં જાહેરાત - કલમ:૨

સંઘના અંકુશમાં લાવવાની તાકીદ ઊભી થતાં જાહેરાત

આથી અહીં જાહેરાત કરવામાં આવે છે કે સંઘના અંકુશ તળે જાહેર હિતમાં તારીદે લાવવા માટે ખાણ અને ખનીજના નિયમન તથા ખનીજોના વિકાસ જયાં સુધી વિસ્તરે છે તે અહીં હવે પછી જોગવાઇ છે.