વ્યાખ્યાઓ - કલમ:૩

વ્યાખ્યાઓ

આ અધિનિયમમાં સિવાય કે અન્યથા સંદર્ભે જરૂરી હોય (એ) ખનીજ:- ખનીજ તેલ સિવાય બધા જ ખનીજનો સમાવેશ થાય છે. (બી) ખનીજ તેલઃ- ગેસ અને પેટ્રોલિયમનો સમાવેશ થાય છે. (સી) ખાણ-લીઝઃ- એટલે કે ખાસ ખનીજના ખોદકામ માટેના કામ સારૂ અને પેટા-લીઝની મંજૂરી સારૂનો સમાવેશ થાય છે. (ડી) ખાણ ઓપરેશન:- એટલે કે ખનીજોને ઝાટકવાના કામ સારૂ હાથ ઉપર લેવાનું કાર્ય. (ઇ) ગૌણ ખનીજઃ- એટલે કે મકાનના પથ્થર, ગ્રેવલ, સામાન્ય રખ્યા, સામાન્ય રીતે, વણૅન કરેલા હેતુ સિવાય અન્યથા વપરાતી સામાન્ય રીતે અને કેન્દ્ર સરકાર બીજી કોઇ ખનીજ આજ્ઞાપત્રમાં જાહેર કરીને જાહેર કરે કે ગૌણ ખનીજ છે. (ઇએ) જાહેર કરેલી ખનીજો:- એટલે ચોથી અનુસૂચિમાં દર્શાવેલ કોઇપણ ખનીજ (સન ૨૦૧૫ નો અધિનિયમ ક્રમાંક ૧૦ મુજબ સુધારો) (એફ) ઠરાવેલુંઃ- આ કાયદા શૈઠળ નિયમો બનાવીને નકકી કરેલ હોય છે. (જી) ખનીજ પ્રોસપેકિંટગ લાયસન્સઃ- ખનીજ શોધવા માટેનો પરવાનો એટલે કે ભાવી આશાસ્પદ ખનીજ પરવાનો) ખનીજ સમૃધ્ધ કરવા માટેના હેતુ સાફ સમૃધ્ધિ કાર્યની કામગીરી અભિયાન હાથ ઉપર લેવાનો પરવાનો (જીએ સંભવિત પરવાનો મ ખાણની લીઝઃ- એટલે નામે ખાણકામ કામગીરી દ્વારા સંભવિત કામગીરી હાથ ધરવાના હેતુસર મંજુર કરવામાં આવેલી બે તબકકાની રાહત (સન ૨૦૧૫ નો અધિનિયમ ક્રમાંક ૧૦ મુજબ સુધારો) (એચ) પ્રોસ્પેકિંગ ઓપરેશનઃ (ખાણ કામ માટેની પ્રક્રિયા) એટલે કે ખનીજના ભંડારની સાબિતીની ખાસી કરવા માટે સ્થળ શોધી કાઢવાની કામગીરી હાથમાં લેવા માટેની કામગીરી ખનીજ સૃધ્ધિનના અભિયાન (એચ-એ) રિકોનેન્સ ઓપરેશન (પ્રાથમિક તપાસ માટેની પ્રકીયા) એટલે કે સતત ખનીજ સમૃધ્ધિતતા અભિયાન કાયૅ કામગીરી કેન્દ્ર સરકાર દ્રારા જે તે સમયે ખાસ રીતે કરો પાડીને ખનીજ જાળ નેટવર્ક જાળીવાળા કર્ય · સિવાયના) કે પેટા સપાટી હેઠળના ખોદકામ પ્રાથમિક રીતે બનીજ સમૃધ્ધિના અભિયાન પ્રાદેશિક, હવાઇ, ભૂભૌગોલિક કદ, ભૂ-રસાયણ મોજણી ભૂમિ શાસ્ત્રીય નક્શાઓ પરંતુ ખાડાઓ ખાઇઓનુ ખોદાણ (એચસી) વિશિષ્ટ અદાલત:- એટલે કલમ ૩-બી ની પેટા કલમ (૧) નીચે વિશિષ્ટ કોટૅ તરીકે રચવામાં આવેલ સેશન્સ કોટૅ અને (સન ૨૦૧૫ નો અધિનિયમ ક્રમાંક ૧૦ મુજબ સુધારો) (આઇ) ખાણ અધિનિયમઃ- ૧૯૫૨ હેઠળની અભિવ્યકિત ખાણ અને માલિક ના અથૅમાં જે હોય તે અથૅ થશે.