ખનીજ સમૃધ્ધિતતા પરવાનો અને ખનીજ-ખાણ પરવાના મંજૂર કરવા બાબતે અંકુશ
(૧) રાજય સરકાર ખનીજ સતત ખોદાણ પરમીટ, ખનીજ સમૃધ્ધિતતા પરવાનો કે ખાણ લીઝ કોઇપણ વ્યકિતને આપી શકશે નહી સિવાય કે આવો વ્યકિત (એ) ભારતીય નાગરિક કે (કંપની અધિનિયમ ૨૦૧૩ (૨૦૧૩નો ૧૮મો) કલમ-૨ના ખંડ (૨૦) હેઠળ અને (બી) એવી શરતો કે જે સંતોષ થાય તેવી નકકી કરવી. જોગવાઇ કરવામાં આવી છે કે પ્રથમ અનુસૂચિમાં દશૅ વેલ ભાગ (એ) અને ભાગ (બી) ની બાબતમાં કેન્દ્ર સરકારની પૂવૅ પરવાનગી સિવાય રીકનેકશન્સ પરવાનગી, સંભવિત પરવાનો કે ખાણની લીઝ આપવામાં આવશે નહી. (સન ૨૦૧૫ નો અધિનિયમ ક્રમાંક ૧૦ મુજબ સુધારો) સ્પષ્ટીકરણઃ- આ પેટા કલમના હેતુ સારૂ વ્યકિત ભારતીય નાગરિક હોવો જોઇએ. (એ) પેઢીની બાબતમાં બીજા મંડળોની વ્યકિતગત મંડળો, એસોસિયેશન કે મંડળના કે પેઢીના સભ્યો બધા જ સભ્યો ભારતીય નાગરિક માત્ર હોવા જોઇએ. (બી) વ્યકિતગત કિસ્સામાં માત્ર ભારતીય નાગરિક હોવો જોઇએ અને (૨) રાજય સરકાર માઇનીંગ લીઝ મંજૂર કરવામાં આવશે નહી. સિવાય કે સંતોષ થાય કે (એ) ખનીજ તત્વો હોવાના પુરાવો હોય તે વિસ્તારની ખાણની લીઝ કેન્દ્ર સરકાર દ્રારા આ હેતુ માટે નિયત કરવામા; આવેલ ધોરણો પ્રમાણે કરવામાં આવશે. (સન ૨૦૧૫ નો અધિનિયમ ક્રમાંક ૧૦ મુજબ સુધારો) (બી) ખાણ એપ્રુવ્ડ પ્લાન કેન્દ્ર સરકાર દ્રારા કયારનો એપ્રુવ્ડ થયેલ છે તે અથવા ખાણની ખાસ કેટેગરી બાબતે કેન્દ્ર સરકારે નકકી કરેલ ખનીજના વિકાસ માટે જે ને ભંડારના વિસ્તાર સબંધે રાજય સરકારે એપ્રુવ્ડ કરેલ હોય તે જોગવાઇ કરવામાં આવે છે કે કેન્દ્ર સરકારની મંજુરીથી રાજય સરકારે તૈયારી પ્રમાણીકરણ અને દેખરેખ માટેની યોજના પ્રમાણે ખાણની યોજના મુજબ જ ખાણની લીઝ મંજુર કરવામાં આવશે. (સન ૨૦૧૫ નો અધિનિયમ ક્રમાંક ૧૦ મુજબ સુધારો)
Copyright©2023 - HelpLaw