ચુંટણીઓ સંબંધી ગુનાઓ - કલમ- 171(G)

કલમ- ૧૭૧(જી)

ચુંટણી સંબંધમા ખોટું કથન કરવું.ઉમેદવારના અંગત ચારિત્ર્યને અસર કરે તેવા કથનો કરવા કે ખોટા સમાચારો પ્રસિદ્ધ કરવા.દંડની શિક્ષાને પાત્ર છે.