ખનીજ સમૃધ્ધિતતા પરવાના મંજૂર કરવા અથવા તાજા (રિન્યુ) કરવા બાબત - કલમ:૭

ખનીજ સમૃધ્ધિતતા પરવાના મંજૂર કરવા અથવા તાજા (રિન્યુ) કરવા બાબત

(૧) પરમીટ કે ખનીજ સમૃધ્ધિતતા પરવાના ત્રણ વષૅથી વધુ સમયના મંજૂર કરવા નહી. (૨) ખનીજ સમૃધ્ધિતતા પરવાનો જો કે રાજય સરકારને સંતોષ થાય કે પરવાનેદારને ખનીજ સમૃધ્ધિતતા પરવાના હેઠળ કામગીરી વધુ સમય ચાલુ રાખવા માટે સમથૅ થાય કે સારૂ પરવાનો તેવા સમય માટે તાજો કરશે કે તેવા સમય લંબાવવા જોગવાઇ છે કે સરકાર નકકી કરીને ખનીજ સમૃધ્ધિતતા પરવાને પાંચ વષૅથી સમયનો મંજૂર કરશે નહિ. વધુમાં જોગવાઇ કરવામાં આવે છે કે કોઇ ખનીજ સમૃધ્ધિતતા પરવાનો અપાશે નહી. (ખનીજ પાટૅ-એ અને પાટૅ-બી) પ્રથમ અનુસુચિમાંના સિવાય કે સમાવેશ થાય છે કે તે કેન્દ્રીય સરકારની પૂવૅ મંજૂરીથી તાજા કરાશે.