કોલસા, લીગ્નાઇટ અને એટમીક ખનીજો સિવાયના ખનીજો માટે ખાણની લીઝ આપવાનો સમયગાળો - કલમ:૮(એ)

કોલસા, લીગ્નાઇટ અને એટમીક ખનીજો સિવાયના ખનીજો માટે ખાણની લીઝ આપવાનો સમયગાળો

(૧) આ કલમની જોગવાઇઓ પ્રમ અનુસૂચિના ભાગ (એ) અને ભાગ (બી) માં દર્શાવેલ સિવાયના ખનીજોને લાગુ પડશે. (૨) ખાણો અને ખનીજો (વિકાસ અને નિયમન) સુધારો કાયદો ૨૦૧૫ની શરૂઆત સમયે કે તેના પછી બધી જ ખાણોની લીઝ પચાસ વર્ષ સુધી મંજુર કરવામાં આવશે. (૩) બધા જ ખાણોની લીઝ મંજુર કરવામાં આવેલ ખાણોની લીઝ ખાણ અને ખનીજ (વિકાસ અને નિયમન) સુધારા કાયદો-૨૦૧૫ નીચે પચાસ વષૅ માટે લીઝ આપવામાં આવેલ છે તેમ માનવામાં આવશે. (૪) લીઝના સમયગાળાની મુદત પુરી થતાં ભાડાપટ્ટો ને કાયદામાં નિયત કરેલ કાયૅવાહી મુજબ લીલામી કરવામાં આવશે. (૫) આમ છતાં પેટા કલમ (૨), (૩) અને (૪)માં ગમે તે દર્શાવેલ હોય મુજબ ભાડાપટ્ટાનો મંજુર કરેલ લીઝ, ખાણ અને ખનીજ (વિકાસ અને નિયમના સુધારો અધિનિયમ ૨૦૧૫ની શરૂઆતની તારીખ પહેલા આપવામાં આવેલ હોય જયાં ખનીજો Captive હેતુ માટે ને વધારવામાં આવશે અને ૩૧ માર્ચ ૨૦૩૦ સુધી પૂરી થયાની તારીખને અસર થાય અને પુનઃ મંજુરીના સમયગાળા જે છેલ્લા કરવામાં આવેલ હોય તે સમય પુરો થવાથી અથવા જો પચાસ વષૅના સમયગાળા માટે ખાણની લામ્બી તારીખથી જે મોડુ હોય તે શરતને આધીન બધી જ નિયમ અને શરતો પુરી કરેલ હોય તે લાગુ પડશે. (૬) આમ છતા પેટા કલમ (૨), (૩) અને (૪)માં ગમે તે દર્શાવેલ હોય ખાણ અને ખનીજ વિકાસ અને નિયમન) સુધારા અધિનિયમ ૨૦૧૫ની શરૂઆતની તારીખ પહેલા લીઝ પર આપવામાં આવેલ ખાણ જયારે Captive સિવાયના હેતુ માટે હોય ત્યારે તેના લંબાવવામાં આવશે અને ૩૧ માર્ચ ૨૦૨૦ સુધી લંબાવવામાં આવેલ છે તેમ માની લેવામાં આવશે અને પુનઃ મંજુરીના સમયગાળા જે છેલ્લા કરવામાં આવેલ હોય તે સમય પૂરો થવાથી અથવા જો પચાસ વષૅના સમયગાળા માટે ખાણની લીઝની તારીખથી જે મોડું હોય તે શરતને આધીન બધી જ નિયમ અને શરતો પૂરી કરેલ હોય તે લાગુ પડશે. (૭) જયારે ખનીજ Captive હેતુ માટે ઉપયોગ થતો હોય મંજુર કરેલ ખાણના કોઇપણ ધારણકતા ને પ્રથમ મનાઇ કરવાનો હકક નીલામીના સમયે આવા લીઝ માટે હોય તેનો લીઝ સમય અવધિ પૂરી થયા પછી. (૮) આમ છતા આ કલમમાં ગમે તે દર્શાવેલ હોય છતા ખાણની લીઝ (અસ્તિત્વ હોય) સરકારી કંપનીને સમાવિષ્ટ કરતા કે કોર્પોરેશન જે કેન્દ્ર સરકાર આવું નકકી કરે તે મુજબ રહેશે. (૯) આ કલમની જોગવાઇ ગમે તે દૉવેલ હોય આમ છતાં ખાણ અને ખનીજ વિકાસ અને નિયમન સુધારા અધિનિયમ ૨૦૧૫ની શરૂઆત તારીખ પહેલા ખાણની લીઝને લાગુ પડશે નહી. જેના માટે પુનઃ મંજુરી નામંજુર કરેલ હોય કે નકકી કરેલ હોય કે બાકી હોય. (સન ૨૦૧૫ નો અધિનિયમ ક્રમાંક ૧૦ મુજબ કલમ ૮-એ ઉમેરવામાં આવેલ છે.)