માઇનીંગ લીઝની રોયલ્ટી રાજસ્વની ચૂકવણી બાબતે - કલમ:૯

માઇનીંગ લીઝની રોયલ્ટી રાજસ્વની ચૂકવણી બાબતે

(૧) આ કાયદા અમલમાં આવ્યો તે પહેલાંના ખનીજ લીઝ ધરાવનાર લીઝના ખતમાં કે કાયદાના બળથી કાયદાનો અમલ આવ્યો તે પહેલા તેમાં ગમે તે સમાવિષ્ટ કર્યું તેને કાયદાની અમલ થતાં જેટલુ ખનીજ ખસેડાયું હોય તે ઉપયોગમાં વાપર્યું હોય તો તેમના એજન્ટ,મેનેજર, કમૅચારી, કોન્ટ્રાકટર કે પેટા લીઝથી વપરાશમાં લેવાયેલ હોય તે સમગ્ર લીઝ વિસ્તારના આ કાયદાના અમલ બાદ બીજી અનુસૂચિમાં જે નિર્દેશ કરેલા હોય તે દરોથી ખનીજ બાબતે સરકારની ચૂકવણી કરવાની રહે છે. (૨) આ કાયદાનો અમલ આવ્યેથી ખનીજ લીઝના ધારકોને તે પછીથી ખનીજ ખસેડાયું હોય વપરાશમાં લીધુ હોય તેના એજન્ટ, મેનેજર, કમૅચારી કોન્ટ્રાકટર કે પેટા લીઝ ધારક હોય તે વિસ્તારમાં વપરાયેલ ખનીજ બાબતે તેમણે સરકારી ચૂકવણી કરવી પડશે કરવાની રહેશે. (૨-એ) ખનીજ લીઝ ધારકે આ કાયદાના અમલ બાદ કે પહેલા ખાણ-ખનીજ અધિનિયમ નિયમન અને વિકાસ સુધારા અધિનિયમ ૧૯૭૨ પહેલાં કે પછી તેમના કોલીયરીમાં કામગીરી કરતા કામદારો દ્રારા વપરાયેલા ખનીજની સરકારી ચૂકવવાનું જવાબદાર થશે નહિ. જોગવાઇ કરવામાં આવેલ છે દર માસના ૨/૩ ટન ખનીજ કામદારોના વપરાશ માટે માસિક વધે નહિ. (૩) કેન્દ્ર સરકાર બીજી અનુસૂચિ સુધારવાના અને તે હેઠળના સરકારના દરો વધારવા કે ઘટાડવા-હિસાબે ભરવાના ખનીજના દરોની અસરનો નિર્દેશ સ્પષ્ટ નિર્દેશ સરકારી જાહેરનામામાં નોટીફિકેશન બહાર પાડીને અસર અમલમાં મૂકશે. જોગવાઇ કરવામાં આવે છે કે કેન્દ્ર સરકાર સરકારી વધારવાના દરો (ત્રણ વષૅમાં) એકથી વધુ વાર તે સમય દરમ્યાન વધારશે.