
ખનીજ સમૃધ્ધિતતા પરવાનો ખનીજ-ખાણ લીઝ માટેની અરજી
(૧) સતત ખનીજ પરવાનો, ખનીજ સમૃધ્ધિતતા પરવાનો, ખનીજ ખાણ લીઝ પરવાનો, સરકારમાં નિહિત જમીનમાંથી, ખનીજ મેળવવા માટેના જે તે સરકારને જરૂરી નકકી કરેલી ફી, જરૂરી ફોમૅમા; ભરીને ફી સહિત મોકલવાનો રહેશે. (૨) પેટા કલમ (૧) હેઠળ મેળવેલ અરજી અરજદારને નકકી કરેલા ફોમૅમાં નકકી કરેલ સમયમાં પ્રાપ્તિ સ્વીકૃત આપવાની રહેશે. (૩) આવી અરજી મળ્યેથી રાજય સરકાર કાયદા હેઠળની જોગવાઇ નિયમો હેઠળ આવી અરજીનો (પરમીટ, લાયસન્સ કે લીઝ) મંજૂર કરશે કે સ્વીકાર કરશે.
Copyright©2023 - HelpLaw