હયાત છૂટ ધરાવનાર અને અરજદારોના હકકો - કલમ:૧૦(એ)

હયાત છૂટ ધરાવનાર અને અરજદારોના હકકો

(૧) ખાણ અને ખનીજ વિકાસ અને નિયમના સુધારો કાયદો ૨૦૧૫ની શરૂઆતની તારીખ પહેલા તમામ અરજીઓ અયોગ્ય યઇ જશે. (૨) પેટા કલમ (૧)ની વિરૂધ્ધ સિવાય, ખાણ અને ખનીજ (વિકાસ અને નિયમના સુધારા કાયદો ૨૦૧૫ની શરૂઆતની તારીખે કે પછી નીચેની યોગ્ય રહેશે. (એ) આ કાયદાની કલમ ૧૧-એ નીચે મળેલ અરજીઓ (બી) ખાણ અને ખનીજ (વિકાસ અને નિયમન) સુધારો કાયદો ૨૦૧૫ની પહેલા પરવાનો કે પ્રોસ્પેકટીવ પરવાનો આપેલ હોય કોઇ જમીનની બાબતમાં પરવાનો મળેલ હોય તે પરવાનો ધરાવનાર કે ખાણની લીઝ પછી પ્રોસ્પેક્ટીન પરવાનો લેવાનો હકક રહેશે કે કેંસ પ્રમાણે, જમીનમાં રહેલ ખનીજની બાબતમાં ખાણની લીઝ પછી પરોસ્પેકટીવ પરવાનો લેવાનો હકક રહેશે જો રાજય સરકારને મંજુરી કે પરવાનો ધરાવનાર કેસ પ્રમાણે સંતોષ થાય. (૧) કામગીરી કે પ્રોાસ્પેકટીવ કામગીરી કેસ પ્રમાણે ચાલુ કરેલ, કેન્દ્ર સરકારે નિયત કરેલ આવા પ્રમાણોને આધીન આવી જમીનમાંથી ખનીજ તત્વોનું હયાત સ્થાપના કરવા માટે કામગીરી કે પ્રોસ્પેકટીવ કામગીરી કેસ પ્રમાણે કરેલ હોય. (૨) રિકોનેન્સ મંજુરી કે પ્રોસ્પેકટીવ પરવાનાની કોઇ શરત કે નિયમનો ભંગ કરેલ ના હોય (૩) આ કાયદાની જોગવાઇ મુજબ અયોગ્ય ઠરેલ ના હોય અને

(૪) રિકોનેસ મંજુરી કે પ્રોસ્પેકટીવ પરવાના પૂરા થયા પછી ત્રણ મહિનાની અંદર પ્રોસ્પેકટીવ પરવાના કે ખાણની લીઝ કેસ માટે અરજી કરવા માટે નિષ્ફળ ગયેલ ના હોય, અથવા આનો વધારાનો સમય છ મહિનાથી વધારે નહીં જે રાજય સરકાર દ્રારા વધારવામાં આવેલ હોય. (સી) જયારે કેન્દ્ર સરકારે કલમ-૫ની પેટા કલમ (૧) નીચે જરૂરી અગાઉની મંજુરી માટે પત્રવ્યવહાર ખાણની લીઝ માટે કરેલ હોય, કે રાજય સરકારે ખાણની લીઝ માટે લેટર ઓફ ઇન્ટેન્ટ (ગમે તે નામ હોય) આપવામાં આવેલ હોય ખાણ અને ખનીજ (વિકાસ અને નિયમન) સુધારા કાયદો ૨૦૧૫ની શરૂઆત પહેલા, ખાણની લીઝ અગાઉની મંજુરી કે લેટર ઓફ ઇન્ટેન્ટની (ગમે તે નામ હોય) શરતોના પાલન કરવાની શરતે આ કાયદો શરૂઆત થયાની તારીખથી બે વષૅની અંદર રાજય સરકારે ખાણની લીઝ આપેલ હોય. જોગવાઇ કરવામાં આવી છે કે કોઇ ખનીજ પ્રથમ અનુસૂચિમાં દર્શાવેલ હોય તેની બાબતમાં આ પેટા કલમના ખંડ (બી) નીચે, કેન્દ્ર સરકારની અગાઉથી મંજુરી સિવાય કોઇ પ્રોસ્પેકટીવ પરવાનો કે ખાણની લીઝ મંજુરી કરવામાં આવશે નહી. (સન ૨૦૧૫ નો અધિનિયમ ક્રમાંક ૧૦ મુજબ કલમ ૧૦-એ ઉમેરવામાં આવેલ છે.)