જાહેર કરેલ ખનીજો સિવાયના ખનીજોની બાબતમાં હરાજી (નિલામી) દ્રારા સંભવિત પરવાનો ખાણની લીઝની મંજુરી - કલમ:૧૧

જાહેર કરેલ ખનીજો સિવાયના ખનીજોની બાબતમાં હરાજી (નિલામી) દ્રારા સંભવિત પરવાનો ખાણની લીઝની મંજુરી

(૧) આ કલમ, કલમ-૧૦-એ કે કલમ ૧૭-એ કે પ્રથમ અનુસૂચિના ભાગ (એ) અને (બી) માં દૉવેલા ખનીજો કે જમીનની બાબતમાં જેમાં ખનીજો જે સરકારને Vest થયેલ નથી તેને લાગુ પડશે નહિ. (ર) એવો વિસ્તાર જેમાં ખનીજ તત્વ હોવાના પુરાવા હોય તેમાં રાજય સરકાર કલમ-પની પેટા કલમ (૨)ના ખંડ (એ) નીચે કલમ-૧૦-બી માં મૂકેલ પ્રક્રીયા અનુસરને જાહેર કરેલ ખનીજો સિવાયના ખનીજોની ખાણની લીઝ મંજુર કરવો. (૩) કલમ-૫ની પેટા કલમ (૨)ના ખંડ (એ) નીચે જે વિસ્તારમાં ખનીજ તત્વો હોવાના

પુરતા પુરાવા ના હોય રાજય સરકાર આ કલમ નીચેની પ્રક્રિયા અનુસરીને જાહેર કરેલ ખનીજો સિવાયની ખાણની લીઝ સંભવિત પરવાનો મંજુર કરશે. (૪) રાજય સરકાર જાહેર કરેલ ખનીજો સિવાયના બીજા કોઈ ખનીજો માટેની સંભવિત પરવાનો કમ ખાણની લીઝ, જે શરતો અને નિયમોને આધીન આવી સંભવિત પરવાનો કચ માઇનીંગ લીઝ આપવાની હોય તે જાહેર કરશે અને બીજી કોઇ સબંધિત શરતો, નિયમ કરેલી હોય તે કેન્દ્ર સરકાર દ્રારા નિયત કરેલમાં આવેલ હોય ને જાહેર કરશે. (૫) સંભવીત પરવાનો કમ ખાણની લીઝ ની મંજૂરીના હેતુ માટે આ કાયદામાં નિયત કરેલી લાયકાતની શરતો જે અરજદાર પૂણૅ કરે તેની પસંદગી, રાજય સરકાર, ઇ-ઓકશન સવાલના, સ્પર્ધા ાત્મક બીકીંગની પધ્ધતિ દ્રારા કરશે. (૬) કેન્દ્ર સરકાર, પસંદગી માટેની બીડીંગ ધોરણો સમાવિષ્ટ કરતા જેને આધીન હરાજી (નિલામી) શરતો અને નિયમો અને કાર્યવાહી નકકી કરશે જે ખનીજના ઉત્પાદનમાં હિસ્સો મેં રોયલ્ટી સાથે જોડાયેલ કોઇ ચૂકવણી કે બીજા કોઇ સબંધિત ધોરણો કોઇ સંયોજન કે તેનો સુધારો સમાવેશ કરવામાં આવશે. (૩) પેટા કલમ (૬)ની સામાન્ય અસર કયૅ સિવાય કેન્દ્ર સરકારનો અભિપ્રાય છે કે નિયમો અને શરતો પ્રક્રિયાઓ અને બિડીંગ પેરામીટૅસને વગૅ માં સબંધિત ખનીજો અને ખનીજ થાપણ ક્ષેત્ર અને રાજય અથવા રાજયના વિસ્તાર જેના આધારે હરાજી કરવામા; આવશે. (૮) રાજય સરકાર, સંભવિત પરવાનો ક્રમ ખાણની લીઝ અરજદારે, આ કલમમાં મુકવામા; આવેલ પ્રક્રિયા મુજબ મંજુર કરશે. (૯) સંભવિત પરવાનો ક્રમ ખાણની લીઝ ધરાવનાર કલમ-૭માં મૂકવામાં આવેલ સમયમાં સંભવિત કામગીરી અરજીઓ મંગાવતી નોટીશમાં દર્શે વવા પ્રમાણે પૂણૅ કરવામાં આવશે. (૧૦) સંભવિત પરવાનો કમ ખાણની લીઝ ધરાવનાર જે પેટા કલમ-૯માં મૂકવામાં આવેલ મુજબ સંભવિત કામગીરી પૂણૅ કરે અને કેન્દ્ર સરકાર દ્રારા આ હેતુ માટે નિયત કરે આવા ધોરણો પ્રમાણે ખનીજ તત્વો હોવાનું સ્થાપિત થાય તો આવા વિસ્તાર માટે ખાણની લીઝ માટે અરજી કરવાનું જરૂરી રહેશે અને પછી આ કાયદાની જોગવાઇઓ પ્રમાણે ખાણની કામગીરી શરૂ કરશે. (સન ૨૦૧૫ નો અધિનિયમ ક્રમાંક ૧૦ મુજબ કલમ ૧૧ માં સુધારો કરવામાં આવેલ છે.)