
પ્રથમ અનુસૂચિથી ચોથી અનુસૂચિમાં સુધારો કરવાની કેન્દ્ર સરકારની સતા
કેન્દ્ર સરકાર જાહેરનામા દ્વારા અધિકૃત ગેઝેટસમાં જાહેરનામા દ્રારા પ્રથમ અનુસૂચિ અને ચોથી અનુસૂચિમાં સુધારો કરી શકશે જેમાં જાહેરનામામાં દૉ ાવેલ કોઇ ખનીજને ઉમેરી કે કાઢી શકશે. (સન ૨૦૧૫ નો અધિનિયમ ક્રમાંક ૧૦ મુજબ કલમ ૧૧-સી ઉમેરવામાં આવેલ છે.)
Copyright©2023 - HelpLaw