
પ્રોસપેકટીંગ લાઇસન્સ (ભાવિ આશાસ્પદ ખનિજ પરવાનો) અને માઇનીંગ લીઝ માટે રજીસ્ટર
(૧) રાજય સરકારને કારણ રહે છે કે તેથી નકકી કરેલા ફોમૅ (રજીસ્ટર) માં નિભાવશે. (એ) પ્રોસપેકટીંગ લઇસન્સની અરજીઓના ફોમૅ (બી) ભાવી આશાસ્પદ ખનિજ પરવાનાનો રજીસ્ટર (સી) માઇનીંગ લીઝ એપલીકેશન માટે રજીસ્ટર (ડી) માઇનીંગ લીઝ માટે રજીસ્ટર (ઇ) સતત ખોદાણ કરવાની એપ્લીકેશન પરમીટ માટેનું રજીસ્ટર (એફ) સતત ખોદાણ કરવાનું રજીસ્ટર દરેક રજીસ્ટર અંગે વિગતો જે થતી હોય તે નકકી કરવાની રહેશે. (૨) કોઇપણ વ્યકિત ઇન્સ્પેકશન સારૂ આવા રજીસ્ટર ખુલ્લા રહેશે અને રાજય સરકાર ફી લઇને જોવા દે છે.
Copyright©2023 - HelpLaw