ખનીજ છૂટની ફેરબદલી - કલમ:૧૨(એ)

ખનીજ છૂટની ફેરબદલી

(૧) આ કલમની જોગવાઇ પ્રથમ અનુસૂચિના ભાગ (એ) અથવા ભાગ (બી) માં દશૅ વેલ ખનીજને લાગુ પડશે નહી. (૨) ખાણની લીજો સંભવિત પરવાનો કમ ખાણની લીઝ ધરાવનાર કલમ ૧૦-બી કે કલમ ૧૧માં મૂકવામાં આવેલ કાયૅવાહી પ્રમાણે રાજય સરકારની પુવૅ મંજુરી મેળવીને તેની ખાણની લીઝ કે સંભવિત પરવાનો કમ ખાણની લીઝ પ્રમાણે કેન્દ્ર સરકાર દ્રારા નિયત કરેલ કાયૅવાહીની રીતથી એવી લાયક વ્યકિત જે આવો ખાણની લીઝ કે સંભવિત પરવાનો કમ ખાણની લીઝ આ કાયદાની જોગવાઇ પ્રમાણે ને તેની નીચે બનાવેલ નિયમો અનુસાર ફેરબદલી કરી શકશે. (૩) જો રાજય સરકાર આવી ખાણની લીઝ સંભવિત પરવાનો મેં ખાણની લીઝ કેંસ પ્રમાણે આવી નોટીશ મળ્યા તારીખથી નેવું દિવસના સમયગાળામાં આપી પૂવૅ પરવાનગી મોકલે નહીં તો એવું માની લેવામાં આવશે કે આવા ફેરફારમાં રાજય સરકારને કોઇ વાંધો નથી.

જોગવાઇ કરવામાં આવી છે કે ખાણની લીઝ કે સંભવિત પરવાનો મ ખાણની લીઝ મૂળ ધરાવનારે રાજય સરકારને પછીના હિતમાં ફેરબદલી માટે સંભવિત કામગીરી સંપૂર્ણ થયેલ અને કામગીરી દરમ્યાનના રિપોર્ટ અને થયેલ આંકડાઓ સમાવીને ચૂકવવાપાત્ર અવેજનું જાણ કરશે. (૪) રાજય સરકાર નોટીશ સમય દરમ્યાન અને લેખિતમાં આવા ખાણની લીઝ કે સંભવિત પરવાનો કમ ખાણની લીઝ પેટા કલમ (૨)માં સંદર્ભમાં હોય તો આ ફેરબદલીને નામંજુર કરવાના કારણો જણાવે કે ફેરબદલી લેનાર । કાયદાની જોગવાઇ મુજબ લાયક નથી તો આવી ફેરબદલી થશે નહી. જોગવાઇ કરવામાં આવી છે કે ખાણની લીઝ કે સંભવિત પરવાનો કમ ખાણની લીઝની ફેરબદલી એવી કોઇ શરત જે ખાણની લીઝ કે સંભવિત પરવાનો કમ ખાણની લીઝ આપવામાં આવેલ હોય તેની વિરૂધ્ધ આવું કોઇ ફેરબદલ શે નહિ. (પ) બાધ જ ફેરબદલ આ કલમ નીચે શરતોને આધીન કરવામાં આવશે કે ફેરબદલી સ્વીકારનારે તમામ શરતો અને જવાબદારીઓનો સ્વીકાર કરેલ છે અમલમાં રહેલ કોઇ કાયદા નીચે જેમાં સ્થળાંતર આવી ખાણ કે સંભવિત પરવાનો કમ-ખાણનો પો કેસ પ્રમાણે વિષયની બાબત - (૬) ખનીજ સ્થળાંતરની છૂટની મંજુરી ફકત તેમને જ આપવામાં આવશે જે હરાજી (નિલામી) દ્વારા આપવામાં આવેલ હોય. (સન ૨૦૧૫ નો અધિનિયમ ક્રમાંક ૧૦ મુજબ કલમ ૧૨-એ ઉમેરવામાં આવેલ છે.)