
ખનીજ બાબતે કેન્દ્ર સરકારના નિયમો બનાવવાની સતાઓ
(૧) કેન્દ્ર સરકારે સતાવાર જાહેરનામામાં રિકોનેન્સ પરમીટ, પ્રોસપેકટીંગ લાયસન્સ, માઇનીંગ લીઝના નિયમન માટેના ખનીજ હેતુ માટે તેમજ સંકળાયેલ હેતુઓ માટે આથી નિયમો બનાવશે. (૨) ઉપરોકત સતાઓ અંગે ખાસ રીતે સામાન્યપણાને પૂવૅગ્રહિત ન થાય તે રીતે નીચેની તમામ કે કોઇ બાબતે નિયમો બનાવશે(એ) જે વ્યકીતઓ કે જેમની અરજીઓ પરમીટ પરવાના લીઝ બાબતે આવેલ હોય તેની જમીન અને વિસ્તાર સરકારી જમીનમાં ખનીજ હોય તે બાબતે સરકાર ફી કેટલી આપવી તે નકકી કરશે. (બી) અરજીઓની પ્રાપ્તિ સ્વીકૃતિ કેટલા સમયમાં કરવી તેના અરજી ફોમૅ નકકી કરશે. (સી) એક જ સમયે એક જ જમીન માટે અરજીઓ આવેલ હોય તેની વિચારણા કરવા માટે (ડી) રદ કરેલ છે. (ઇ) પરમીટ પરવાના લીજ બાબતે કોઇ ઓથોરિટી સરકારી જમીનમાના ખનીજ બાબત નકકી કરશે અને મંજૂરી આપશે તે કરવા બાબત (એફ) પરમીટ, પરવાનો, લીઝ, સરકાર જમીનનો ખનીજ બાબતે સરકાર સિવાયની વ્યકિત માટે આપવો તે અંગે સંપાદન કરવા માટે પ્રોસીઝર નક્કી કરશે અને વ્યકિત માટે આપવો તે અંગે સંપાદન કરવા માટે પ્રોસીઝર નકકી કરશે અને કઇ બોલીઓ અને શરતો મુજબ પરમીટ પરવાનો લીઝ આપવો તે નકકી કરશે, (જી) પરમીટ, પરવાનો, લીઝ કઇ શરતે આપવો તેની મંજૂરી અને તાજા કરવાની બોલીઓ અને શરતો નકકી કરવા અંગે (એચ) ખાણના લીઝના ખોદકામ અભિયાન કામગીરીમાં સરકાર તરફથી નિયુક્ત કરેલ વ્યક્તિઓને સંશોધન તથા તાલીમ આપવા માટે લીઝ ધારક તરફથી સગવડતા આપવા અંગેની બાબતોના (આઇ) પરમીટ લાયસન્સ લીઝના સરફેસ રેટ, સિકયુરિટી ડિપોઝીટ, દંડ ફી, ચાજૅ તથા રોયલ્ટી કેટલા સમયમાં અને કઇ રીતે ભરવી તે ફી નકકી કરવી અને ભરપાઇ કરાવવી તે (જે) ઓપરેકન અભિયાન બાબતે થર્ડ પાર્ટીના હકક દાવાના, પેમેન્ટ-વળતરના પેમેન્ટ અન્યથા બીજા, કોઇ કેશ પરવાના લીઝ અભિયાન દરમ્યાન પક્ષકારોને પૂવૅસહિત પ્રતિકૂળ અસર થઇ હોય તેવા કારણોમાં થર્ડ પાટીના હકકના રક્ષણ માટેની રીત બનાવવા (જેજે) કલમ-૫ ની પેટા કલમ (૨)ના ખંડ (એ) નીચે ખનીજ તત્વની હયાતીના પેટામીટર્સે (સન ૨૦૧૫ નો અધિનિયમ ક્રમાંક ૧૦ મુજબ (જેજે) ઉમેરવામાં આવેલ છે. (કે) કલમ-૬ હેઠળ ખનીજના જૂથ નકકી કરવા (એલ) પરમીટ, પરવાના, લીઝ કઇ શરતોથી તબદીલ કરવા તે અંગેની શરતો અને રીત નકકી કરવા (એમ) રોડ-ટ્રાાવે, પાવર ટ્રાન્સમિશન લાઇન, રેલવે એરિયલ રોપવે, પાઇપ લાઇન ખાણમાં પાણીના વહેણ બનાવવા માટે, જમીનો, લીઝના વિસ્તારમાં સંકળાયેલ હોય તે તથા બાંધકામ નિભાવના બાબતે. (એન) આ કાયદા હેઠળ રજીસ્ટરના ફોમૅ નકકી કરવાને (ઓ) રદ કરેલ છે. (પી) પરમીટ-પરવાના લીઝના ધારકો દ્વારા રિપોર્ટ અને સ્ટેટમેન્ટ સાદર કરવાના તથા ખાણના માલિકને કઇ ઓથોરિટીને આવા સ્ટેટમેન્ટ રિપોર્ટ સાદ કરાવવા તે અંગે (કયુ) રાજય સરકાર તથા અન્ય ઓથોરિટી દ્વારા રિવીજનમાં લેવાની અરજીઓ કાઢવાના ઓર્ડર, કાયદા હેઠળ કઇ અથોરિટી નકકી કરશે. કેટલી ફી લેવી, કેવા ડોકયુમેન્ટ સાદર કરવા તેની રીત અને નિકાલ માટેની ફી નકકી કરશે. (કયુ-યુ) ફળફૂલ, ઝાડપાન, વૃક્ષો, છોડ-ખોદકામ અભિયાન કામગીરીના કારણે નાશ થયા હોય તેવા પુનઃ સ્થાપન પુનઃ વસવાટ માટે કેન્દ્ર સરકારે પસંદ કરેલા વિસ્તાર વળતર ની રકમ પુનઃસ્થાપન માટે અન્યથા બીજી રીતે, કિંમત વસુલ કરવા લાયસન્સ, પરમીટ, લીઝ હોલ્ડર પાસેથી વસૂલ કરવા (કયુકયુ-એ) જિલ્લા ખનીજ ફાઉન્ડેશનને ચૂકવણીની રકમ કલમ-૯-બી ની પેટા કલમ (૫) અને (૬) નીચે (કયુકયુ-બી) કલમ-૯-સી ની પેટા કલમ (3) નીચે રાષ્ટ્રીય ખનીજ સંચય ટ્રસ્ટમાં એકત્ર થયેલ ભંડોળની રીતો (કચુકયુ-સી) કલમ-૯-સી ની પેટા કલમ (૩) નીચે રાષ્ટ્રીય ખનીજ સંચય ટ્રસ્ટનું બંધારણ અને કાયૅ (કયુકયુ-ડી) કલમ-સી ની પેટા કલમ (૪) નીચે રાષ્ટ્રીય ખનીજ સંચય ટ્રસ્ટ રકમની ચૂકવણીની રીત (કયુયુ-ઇ) કલમ-૧૦-બી ની પેટા કલમ (3) નીચે શરતો અને નિયમોને આધિન ખાણની લીઝ મંજુર કરવામાં આવશે. (કયુયુ-એફ) કલમ-૧૦-બી ની પેટા કલમ (૫) નીચે બીડીંગના ધોરણો સમાવેશ કરતા નિયમો અને શરતો અને કાર્યવાહી આધિન બીડીંગના ધોરણોને સમાવેશ કરતા પસંદગી માટે લીલામી કરવામાં આવશે. યુયુ-જી) કલમ-૧૦-બી, ૧૧-એ, ૧૧-બી અને ૧૭-એ નીચે ખાણની લીઝ અને સંભવિત પરવાનો કમ ખાણની લીઝની મંજુરી માટેની અરજીઓની કાયૅવાહીમાં જુદા જુદા તબકકાઓ માટેની સમય મર્ચે ાદા અને તેમની પુનઃ મંજુરી (કયુયુ-એચ) કલમ-૧૦-સી નીચે પેટા કલમ (૧) નીચે બિન-સંપૂર્ણ પુર્વે તપાસ પરવાનોની મંજુરી માટેની નિયમો અને શરતો (કયુયુ-આઇ) કલમ ૧૧ ની પેટા કલમ (૪) નીચે સંભવિત પરવાનો કમ ખાણની લીઝની મંજુરીની શરતો અને નિયમો (કયુયુ-જે) કલમ-૧૧ ની પેટા કલમ (૬) નીચે પસંદગી માટે બીડીંગ ધોરણોને સમાવિષ્ટ કરતા શરતો નિયમો અને કાર્યવાહી (કયુકયુ-જેએ) કલમ-૧૨એ ની પેટા કલમ (૬) ની જોગવાઇઓ મૂજબ બદલ…
Copyright©2023 - HelpLaw