
જિલ્લા ખનીજ ફાઉન્ડેશન પાસેથી ફંડ ભંડોળ એકત્ર કરવાની રાજય સરકારની સતા માઇનોર ખનીજોના કેસમાં
રાજય સરકાર માઇનોર ખનીજની રકમ સબંધિત બધા જ છૂટ ધરાવનારાઓ દ્રારા જિલ્લામાં આવી ખાણની કામગીરી ચાલતી હોય તેના જિલ્લા ખનીજ ફાઉન્ડેશનમાં ચૂકવવાની રકમ નકકી કરશે. (સન ૨૦૧૫ નો અધિનિયમ ક્રમાંક ૧૦ મુજબ કલમ ૧૫-એ ઉમેરવામાં આવેલ છે.)
Copyright©2023 - HelpLaw