ગુનાની વિચારણ - ક્લમ:૨૨

ગુનાની વિચારણ

આ કાયદા કે નિયમો હેઠળના ભંગ બદલ કોઇ કોટૅ ગુનાની વિચારણા લેશે નહીં સિવાય કે કેન્દ્ર સરકાર કે રાજય સરકાર દ્રારા અધિકૃતતા ધરાવનાર વ્યકિત દ્રારા ફરિયાદ લેખિત હોય.