
ગુનાઓની માડવાળ
(૧) આ કાયદા કલમ-૨૨ હેઠળ કોઇ ફરિયાદ ઓથોરિટીઝ વ્યકિત દ્રારા થઇ હોય કોઇ પ્રોસીકયુશન પહેલા કે પછી કોટૅમાં તે સંદભૅમાં થઇ હોય તો કોટૅ એ વ્યકિત દ્રારા સૂચિતા સરકારમાં રકમ જમા કયૅથી સમાધાન થશે. જોગવાઇ કરવામાં આવે છે કે ગુનાના કેસમાં જે રકમ દંડ અંગેની હશે તેથી વધુ રકમ દંડની મહતમ રકમ કરતાં વધુ લાદવામાં આવશે નહી. (૨) પેટા કલમ (૧) હેઠળ જે ગુના અંગે ગુનેગાર સામે પ્રોસીડિઝ કે ફરીથી કાયૅવાહી જે કેસમાં થયું હોય તે અંગેના કેસમાં સમાધાન થયેલી જો ગુનેગાર કસ્ટડીમાં હશે તેમાંથી છુટા થશે.
Copyright©2023 - HelpLaw