
તપાસ કરવાની સતા
જો કોઇ ગેઝેટેડ ઓફિસર કેન્દ્ર સરકાર કે રાજય સરકારના અધિકૃતતા કેન્દ્ર સરકાર કે (રાજય સરકાર) વતી ધરાવતા હોય તેવા જ કેસ હોય તેવામાં તેમના વતી જનરલ કે સ્પેશિયલ હુકમ કરીને ખનીજ અંગે માનવાને કારણ હોવાથી આ કાયદાની કલમો હેઠળ જોગવાઇ હેઠળ નિયમના ભંગ હેઠળ ખનીજ ઉઠાવવામાં આવે છે કોઇ દસ્તાવેજ કે વસ્તુ ગુનાના સંદભૅમાં ખનીજ કયાંક સંતાડી છે કોઇ જગ્યા કે વાહનમાં સંતાડી છે તો ક્રિમીનલ પ્રોસીઝર કોડની કલમ ૧૦૦ હેઠળની જોગવાઇ હેઠળ આવા ખનીજ દસ્તાવેજ વસ્તુઓ વગેરે અંગે દરેક શોધ માટે અપનાવશે.
Copyright©2023 - HelpLaw