રાજય સરકાર ખનીજના ગેરકાયદેસર માઇનીંગ હેરફેર અને મિનલ ખોદાણને અટકાવશે તેની સતાઓ - કલમ:૨૩(બી)

રાજય સરકાર ખનીજના ગેરકાયદેસર માઇનીંગ હેરફેર અને મિનલ ખોદાણને અટકાવશે તેની સતાઓ

(૧) રાજય સરકાર સતાવાર આજ્ઞાપત્રકમાં નોટીફિકેશનથી જાહેર કરીને ખનીજના ગેરકાયદેસર માઇનીંગ ટ્રાન્સપોટૅશન અને ખોદાણને અટકાવવાની ઉપરોકત સતાઓ અંગે (૨) ખાસ કરીને સામાન્યપણાને બાધ ન આવે તે શરતે નીચેના તમામ ટ્રેક પૈકી નિયમો બનાવવાની જોગવાઇ કરે છે કે (એ) ચેકપોસ્ટ ઊભી કરશે અને ખનીજ વર્તન દરમ્યાન ચેકિંગ કરશે. (બી) વજન કાંટા ઊભા કરશે અને વહન થયેલ જથ્થાના વજન લેશે. (સી) પ્રોસ્પેકટીંગ લાયસન્સ માઇનીંગ લીઝ કવોરી લાયસન્સ કે પરમીટ હેઠળ ગમે તે નામે ખનીજ ખોદકામ જે વિસ્તારની જમીન આપેલું હોય તે મંજૂર કરેલ વિસ્તારમાંથી ખનીજ વહન કરવાના નિયમન બનાવશે. (ડી) ખનીજ ખોદકામ કરેલ જગામાં સંગ્રહ કરેલ હોય તેમાં વહન દરમ્યાન ઇન્સ્પેકશન ચેકિંગ અને ખનીજનું સચૅ કરી શકશે તે અંગે (ઇ) આ દ્વૈતુઓ માટે ફોમૅ અને રજીસ્ટરના જાળવણી બાબતે (એફ) રિવીઝન અરજીઓ પાસ કરનાર ઓયોરિટી અરજીઓ મેળવવી કેટલા સમયમાં મૂકવી તે અંગે આ કલમ અને નિયમ હેઠળ પસંદ કરશે અને જે કંઇ લેવાની ફી નકકી એવી કોઇ ઓથોરિટી દ્રારા પાસ કરવા રિવીઝન અરજીનો નિકાલ કરવા અંગે (જી) અન્ય કોઇ બીજી જરૂરિયાત ખનીજના ગેરકાયદેસર માઇનીંગ ટ્રાન્સપોર્ટેશન કે ખનીજના સંગ્રહના વહન અંગેના હેતુ માટે જે કંઇ નકકી કરે તે (૩) કલમ-૩૦ માં ગમે તે સમાવિષ્ટ હોય તે છતાં કેન્દ્ર સરકાર પેટા કલમ (૧) (૨) હેઠળ રાજય સરકાર કે તેના કોઇ અધિકૃત સતાવાળાએ કે અન્ય સતાધિકારીએ નિયમો બનાવ્યા હોય તો તેને રિવાઇઝ તે હેઠળ કરેલા હુકમોને રિવાઇઝડ કરી શકશે નહિ.