
પ્રોસેકટીંગ લાયસન્સ અથવા માઇનીંગ લીઝના (ખાણ ભાડા પટ્ટા) ના ધારકના હકકો અને જવાબદારીઓ
(૧) રિકોનેન્સ પરમીટ (સતત ખોદકામ) પ્રોસ્પેકટીંગ પરવાનો (ભાવિ આશાસ્પદ ખનિજ પરવાનો) માઇનીંગ લીઝ આ કાયદા કે નિયમ હેઠળ ઇશ્યુ કર્યું હોય તે પરમીટ કે લાયસન્સ કે લીઝ હોલ્ડરનો ધારક કાયદેસર તે અને તેનો એજન્ટ નોકર કે કામદાર પરમીટ લાયસન્સ કે લીઝ હોલ્ડર જમીનમાં દાખલ થઇ શકશે અને રિકોનેન્સ પ્રોસ્પેકટીંગ લાયસન્સ માઇનીંગ ઓપરેશનના સમય દરમ્યાન ઉપાડી શકશે અને ચાલુ રહેશે અને તેવા અંગે નકકી કરાશે. જોગવાઇ કરવામાં આવે છે કે વસવાટના ઘરમાં રહેતા હોય તેવા બગીચા સાથેના આડશ સાથેના વાડા સહિતના મકાનમાં કે બિલ્ડિંગમાં રહેતા કબજેદારની સંમતિ વિના પ્રવેશી શકો ની. સિવાય કે તેમ કરવાનો તેનો ઇરાદો હોય તો તેથી સાત દિવસની અગાઉથી નોટીશ આપીને આવા ઇરાદાની જાણ કયૅ સિવાય ખોદકામ અભિયાન કરી શકશે નહી. (૨) રિકોનેન્સ પરમીટ (સતત ખોદકામ પરમીટ પ્રોસ્પેકટીંગ લાયસન્સ (ભાવિ આશાસ્પદ ખાણ ખનિજનો પરવાનો) કે ખાણની લીઝનો ધારક પેટા કલમ (૧) હેઠળનો હોય તો ઉલ્લેખિત કરેલ હોય તે ધારક સપાટીવાળી જમીનનો કબજેદાર હોય તેને તેવા ઓકયુપાયરને નકકી કરેલ જે કઇ રીતે નકકી કરેલ વળતરની ચૂકવણી પરમીટ લાયસન્સ લીઝ હેઠળની જમીનના નુકશાનની કે ખોટની જે કંઇ ઉદભવે કે સંભવ હોય તેવી નુકશાની પરમીટ લાયસન્સ કે લીઝના જમીનના ખોદકામ અભિયાન દરમ્યાન પરિણાયેલ હોય તે વળતર આપશે. (૩) પેટા કલમ (૨) હેઠળ નુશકાન વળતરની રકમ રાજય સરકાર જે કંઇ નકકી કરે તે મુજબની રહેશે.
Copyright©2023 - HelpLaw